wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Nishtha maths

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પ્રથમ પાંચ એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય?

a)

20

b)

23

c)

22

d)

25

2.

1 થી 11 સુધીની સંખ્યાની સરાસરી કેટલી થાય?

a)

5

b)

6

c)

7

d)

5.5

3.

પ્રથમ એકી વિભાજ્ય સંખ્યા કઇ?

a)

1

b)

3

c)

5

d)

9

4.

પ્રથમ એકી વિભાજ્ય સંખ્યા કઇ?

a)

1

b)

3

c)

5

d)

9

5.

32 નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શુ હોય?

a)

2

b)

6

c)

8

d)

4

6.

32 નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શુ હોય?

a)

2

b)

6

c)

8

d)

4

7.

પાસા ની બધી બાજુના અંકોનો સરવાળો કેટલો થાય?

a)

15

b)

18

c)

22

d)

21

8.

એક કલાકની કેટલી સેકન્ડ થાય?

a)

60

b)

360

c)

3600

d)

120

9.

1 થી 10 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા છે?

a)

4

b)

3

c)

5

d)

2

10.

વર્તુળની પરિમિતી અને વ્યાસનો ગુણોત્તર કેટલો થાય?

a)

π

b)

c)

π/2

d)

ત્રીજયા જેટલો