Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-1 સંમેય સંખ્યાઓ Quiz-3

Total questions: 10

Worksheet time: 11mins

Name
Class
Date
1.

પૂર્ણાંક સંખ્યાઓ માટે,

સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે ?

a)

હા

b)

ના

2.

પૂર્ણાંક સંખ્યાઓ માટે,

ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે ?

a)

હા

b)

ના

3.

5 ની વિરોધી સંખ્યા = .......

a)

5

b)

-5

c)

1/5

d)

0

4.

 34\frac{3}{4}  ની વિરોધી સંખ્યા = .......

a)

 43\frac{4}{3}  

b)

 −34-\frac{3}{4}  

c)

3

d)

4

5.

 123 1\frac{2}{3}\   ની વિરોધી સંખ્યા = .......

a)

 −123-1\frac{2}{3}  

b)

 23\frac{2}{3}  

c)

 32\frac{3}{2}  

d)

 1321\frac{3}{2}  

6.

સરવાળાની તટસ્થ સંખ્યા ...... છે.

a)

0

b)

1

c)

-1

d)

2

7.

ગુણાકારનો એકમ ઘટક ........

a)

0

b)

1

c)

-1

d)

2

8.

6નો વ્યસ્ત ....... છે.

a)

-6

b)

16\frac{1}{6}

c)

−16-\frac{1}{6}

d)

6\sqrt{6}

9.

 45\frac{4}{5}  નો વ્યસ્ત ........

a)

 45\frac{4}{5}  

b)

 −45-\frac{4}{5}  

c)

 54\frac{5}{4}  

d)

 −54-\frac{5}{4}  

10.

1 ના વિરોધીનો વ્યસ્ત .......

a)

1

b)

-1

c)

0

d)

2