wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Nmms 3

Total questions: 10

Worksheet time: 15mins

Name
Class
Date
1.

સૂર્યોદય સમયે તમારો પડછાયો કઇ દિશામાં હોય ?

a)

પશ્ચિમ

b)

પૂર્વ

c)

ઉત્તર

d)

દક્ષિણ

2.

નીચેનામાંથી 30 નો અવયવ ઓળખો

a)

4

b)

5

c)

2

d)

7

3.

1 થી 10 સંખ્યાનો સરવાળો કેટલો થાય ?

a)

૪૦

b)

૪૫

c)

૫૫

d)

૬૦

4.

Nmms ની પરીક્ષામાં કેટલો અભ્યાસ ક્રમ પૂછાય છે ?

a)

ધોરણ ૮ બંને સત્ર

b)

ધોરણ ૮ અને ધોરણ ૭ બંનેના પ્રથમ સત્ર

c)

ધોરણ ૭ અને ૮ નો સંપૂર્ણ અભ્યાસ ક્રમ

d)

ધોરણ ૭ ના બને સત્ર અને ધોરણ૮ નું પ્રથમ સત્ર

5.

ત્રિકોણ નો બધા જ ખૂણાના માપનો સરવાળો કરીએ તો કેટલો થાય ?

a)

60

b)

120

c)

180

d)

360

6.

500 મીટર લંબાઈ ધરાવતા બાજુવાળા ચોરસની ફરતે એક ચક્કર મારવામાં આવે તો કુલ કેટલું અંતર કાપ્યું કહેવાય?

a)

5000 મીટર

b)

1000 મીટર

c)

2 કિમી

d)

1 કિમી

7.

એવી કઈ સંખ્યા છે જેમાંથી 13 બાદ કરતાં જવાબ 13 મળે ?

a)

0

b)

13

c)

26

d)

36

8.

નીચેનામાંથી કોણ અલગ પડે છે ?

a)

લંગડી

b)

કબડ્ડી

c)

ખો ખો

d)

કેરમ

9.

એક થેલીમાં અઠવાડિયાના વારના નામ લખેલ ચિઠ્ઠીઓ મુકેલી છે. તેમાંથી એક ચિઠ્ઠી ઉપાડીએ અને તેમાં રવિવાર લખેલ હોય તેવી સંભાવના કેટલી ?

a)

1 (એક)

b)

1/6 (છ માથી એક)

c)

1/7 ( સાતમાંથી એક)

d)

7/1 (એકમાંથી સાત)

10.

10 ગુણ ના પેપર માટે મેળવેલ ગુણ ની કુલ કેટલી શક્યતાઓ હોય શકે ?

(જેમ કે એક સિક્કો ઉછાળો તો કાં તો છાપ અથવા કાં તો કાંટો આવે એમ કુલ બે શક્યતા રહેલી છે )

a)

8

b)

9

c)

10

d)

11