wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ચતુષ્કોણ ની સમજ

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ચાર બિંદુઓ ધરાવતી બંધ આકૃતિને શું કહે છે ?

a)

ત્રિકોણ

b)

ચતુષ્કોણ

c)

પંચકોણ

d)

સપ્તકોણ

2.

ચતુષ્કોણ ના સામસામેના શીરોબીન્દુને જોડાવાથી બનતા દરેક રેખાખંડ ને ____ કહે છે .

a)

બાજુ

b)

વિકર્ણ

c)

ખૂણા

d)

કર્ણ

3.

ચતુષ્કોણ ABCD માં ____ એ ∠D ની સામેનો ખૂણો છે .

a)

A

b)

B

c)

C

d)

D

4.

ચતુષ્કોણ માં ચારેય ખૂણા ના માપનો સરવાળો ____ થાય .

a)

180

b)

540

c)

360

d)

90

5.

ચતુષ્કોણ ના ત્રણ ખૂણા ના માપ 75,45 , અને 155 છે ,તો ચોથા ખૂણા નું માપ ____ થાય .

a)

80

b)

75

c)

85

d)

65

6.

કઈ આકૃતિ બહુકોણ નથી ?

a)

1

b)

2

c)

3

d)

4

7.

ચતુષ્કોણ ને કેટલા વિકર્ણો હોય ?

a)

2

b)

c)

4

d)

5

8.

બહિષ્કોણ માં બહિષ્કોણ ના માપ નો સરવાળો ____ થાય .

a)

180

b)

360

c)

540

d)

720

9.

બાજુની આકૃતિ માં x શોધો ?

a)

70

b)

60

c)

80

d)

110