Worksheets8th Ch-1 સંમેય સંખ્યાઓ Quiz-1
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
{1,2,3,4,.....} એ …….. સંખ્યાગણ છે.
a)
પ્રાકૃતિક
b)
પૂર્ણ
c)
સંમેય
d)
એક પણ નહિ
2.
{0,1,2,3,4,.....} એ …….. સંખ્યાગણ છે.
a)
પૂર્ણાકો
b)
પૂર્ણ
c)
સંમેય
d)
એક પણ નહિ
3.
……… સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે.
a)
પ્રાકૃતિક
b)
પૂર્ણ
c)
અસંમેય
d)
સંમેય
4.
………. સંખ્યાએ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી.
a)
0
b)
1
c)
2
d)
3
5.
-1 અને 2 વચ્ચે ……. સંમેય સંખ્યાઓ છે.
a)
એક
b)
બે
c)
ત્રણ
d)
અસંખ્ય
6.
પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત સંખ્યા ……..
a)
છે
b)
નથી
c)
છે અને નથી
d)
છે અથવા નથી
7.
ભાગાકારની ક્રિયા માટે કઈ સંખ્યા સિવાય સંમેય સંખ્યા સંવૃત નથી.
a)
-1
b)
0
c)
1
d)
2
8.
……...સંખ્યાએ સંમેય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે.
a)
0
b)
1
c)
2
d)
3
9.
…….. સંખ્યાએ સંમેય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે.
a)
0
b)
1
c)
2
d)
3
10.
કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે …….. સંમેય સંખ્યાઓ આવેલી હોય છે.
a)
અસંખ્ય
b)
સંખ્યા
c)
1
d)
2
100 %
