Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-2 Quiz-12 (20.7.2020)

Total questions: 5

Worksheet time: 20mins

Name
Class
Date
1.

બંસી પાસે 2 રૂપિયાના તથા 5 રૂપિયાના કેટલાક સિક્કા છે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતાં ત્રણ ગણી છે. જો સિક્કાઓનું કુલ મૂલ્ય 77 રૂપિયા હોય, તો બે રૂપિયાના સિક્કાની સંખ્યા શોધો. (Ps)

a)

7

b)

14

c)

21

d)

28

2.

મારી પાસે ₹ 1, ₹2 અને ₹ 5ના મૂલ્યવાળા કુલ રૂપિયા 300ના સિક્કા છે. ₹ 2ના સિક્કાની સંખ્યા , ₹ 5ના સિક્કા કરતાં ત્રણ ગણી છે. જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો 5 રૂપિયાના સિક્કાની સંખ્યા શોધો. (Ps)

a)

5

b)

10

c)

15

d)

20

3.

મારી પાસે ₹ 1, ₹ 2 અને ₹ 5ના કુલ 60 સિક્કા છે . ₹ 2ના સિક્કાની સંખ્યા ₹ 5ના સિક્કાની સંખ્યા કરતાં બેગણી છે.જો બધા સિક્કાની કુલ કિમત ₹120 હોય, તો ₹ 1ના સિક્કાની સંખ્યા શોધો.(Ps)

a)

15

b)

30

c)

45

d)

60

4.

એક સંખ્યામાંથી બે બાદ કરી પરિણામને ત્રણ વડે ભાગીએ તો જવાબ 6 મળે છે, તો તે સંખ્યા .........(Ps)

a)

5

b)

10

c)

15

d)

20

5.

7x + 1 =4x + 7 સમીકરણ નો ઉકેલ ....... છે . (Mo)

a)

2

b)

-2

c)

4

d)

-4