Worksheets8th Ch-2 એકચલ સુરેખ સમીકરણ Quiz-10 (17.7.2020)
Total questions: 5
Worksheet time: 15mins
Name
Class
Date
1.
એક લંબચોરસની પરિમિતિ 13 સેમી અને તેની પહોળાઈ
243 સેમી હોય, તો તેની લંબાઈ શોધો. (Ps)
a)
415
b)
413
c)
411
d)
49
2.
એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય, તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. (Ps)
a)
લંબાઈ=25 , પહોળાઈ=52
b)
લંબાઈ=52 , પહોળાઈ=25
c)
લંબાઈ=15 , પહોળાઈ=51
d)
લંબાઈ=51, પહોળાઈ=15
3.
એક સમદ્વિબાજુ ત્રિકોનના પાયાનું માપ 10 સેમી છે. જો ત્રિકોણની પરિમિતિ 40 સેમી હોય,તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો. (Ps)
a)
5
b)
10
c)
15
d)
20
4.
લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર = ......... (Com)
a)
2(લંબાઈ+પહોળાઈ)
b)
લંબાઈ×લંબાઈ
c)
પહોળાઈ×પહોળાઈ
d)
લંબાઈ×પહોળાઈ
5.
બે અંકોની એક સંખ્યાઓનો તફાવત 3 છે. અંકોના સ્થાનનો અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે. તો મૂળ સંખ્યા શોધો. (Ps)
a)
85
b)
58
c)
53
d)
35
100 %
