NEW
Font size
S
M
L
XL
Worksheets6 To 8 Maths Training
Total questions: 10
Worksheet time: 20mins
Name
Class
Date
1.
12+(-2)
a)
(-14)
b)
10
c)
(-24)
d)
(-10)
2.
(-36)+25
a)
(-9)
b)
11
c)
(-11)
d)
9
3.
A=14,B=19 તો (-A)-B
a)
+33
b)
-5
c)
-33
d)
-(-5)
4.
પ્રાકૃતિક ન હોય તેવી એકમાત્ર પૂર્ણ સંખ્યાઓ કોઈપણ ધન પૂર્ણાંક સાથે નો ગુણાકાર હંમેશા...
a)
ધન સંખ્યા મળે
b)
ઋણ સંખ્યા મળે
c)
શૂન્ય મળે
d)
કહી ન શકાય
5.
પ્રાકૃતિક ન હોય તેવી એકમાત્ર પૂર્ણ સંખ્યાનો કોઈપણ પૂર્ણાંક સાથે નો સરવાળો હંમેશા....
a)
ઘન સંખ્યા મળે
b)
ઋણ સંખ્યા મળે
c)
શૂન્ય મળે
d)
આપેલ પૂર્ણાંક સંખ્યા જ મળે
6.
A=(-6), B=(-9) તો,
3A-(-2B)= ?
a)
0
b)
(-36)
c)
(-6)
d)
36
7.
પેટર્ન સમજી જવાબ આપો જો, A= (-26), B = (-25), C = (-24)..... તો, Z =?
a)
1
b)
-1
c)
0
d)
26
8.
જો કોઈ બહુકોણ માટે, B = [બાજુઓની સંખ્યા -(-4)] હોય, તો ષટ્કોણ માટે B = ?
a)
10
b)
(-10)
c)
2
d)
(-2)
9.
(-25) × [(-2) + 4 ]
a)
-150
b)
50
c)
-50
d)
150
10.
(-12) - (12/2) - (12/3) - (12/6)
a)
(-2)
b)
(-4)
c)
(-24)
d)
0
Reset
