wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-5 રાશિઓની તુલના Quiz-8 (31.12.2020)

Total questions: 5

Worksheet time: 21mins

Name
Class
Date
1.

GST = ........... Com

a)

Great and Service Tax

b)

Goods and Service Tax

c)

Goods and Service Taxi

d)

Great and Service Taxi

2.

એક દુકાનમાં પૈડાંવાળા બૂટની એક જોડની કિંમત રૂપિયા 450 હતી. તેના પર 5% GST લેવામાં આવે છે. GSTની રકમ=........ MO

a)

22.00

b)

22.50

c)

23.00

d)

23.50

3.

એક દુકાનમાં પૈડાંવાળા બૂટની એક જોડની કિંમત રૂપિયા 450 હતી. તેના પર 5% GST લેવામાં આવે છે. રો બિલની રકમ શોધો. MO

a)

450

b)

450+22.5

c)

450-22.5

d)

22.5

4.

વરુણે રૂપિયા 2240માં 12%GST સાથે એરકુલરની ખરીદી કરે છે. તો ટેક્ષ કેટલા રૂપિયા થશે ? Mo

a)

112

b)

240

c)

2000

d)

100

5.

વરુણે રૂપિયા 2240માં 12%GST સાથે એરકુલરની ખરીદી કરે છે. તો ટેક્ષ લાગ્યા પહેલાની કિંમત શોધો ? Mo

a)

112

b)

240

c)

2000

d)

100