NEW
Font size
S
M
L
XL
Worksheets8th Ch-1 સંમેય સંખ્યાઓ Quiz-2
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
(પૂર્ણ સંખ્યાઓ) સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે.
a)
હા
b)
ના
2.
પૂર્ણ સંખ્યાઓ માટે
5+4=4+5 નિયમનું પાલન થાય છે.
a)
હા
b)
ના
3.
પૂર્ણ સંખ્યાઓ માટે,
9-3=3-9 આ નિયમનું પાલન થાય છે.
a)
હા
b)
ના
4.
પૂર્ણ સંખ્યાઓ માટે,
8×3=3×8 નિયમનું પાલન થાય છે.
a)
હા
b)
ના
5.
210=102 શું શક્ય છે ?
a)
ખરૂં
b)
ખોટું
6.
-3+5 = 5-3 આ કયો નિયમ છે ?
a)
જૂથ
b)
ક્રમ
c)
વિભાજન
d)
સંવૃત
7.
3×0=0×3
........... ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે.
a)
સરવાળો
b)
બાદબાકી
c)
ગુણાકાર
d)
ભાગાકાર
8.
ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને 0 સમાવેશ થતો હોય તેવી સંખ્યાને ...... કહે છે.
a)
પૂર્ણ
b)
સંવૃત
c)
પૂર્ણાંક
d)
સંમેય
9.
( .......-3,-2,-1,0,1,2,3,.......)
આપેલ સંખ્યા ........ છે .
a)
પૂર્ણ
b)
પૂર્ણાંક
c)
અસંમેય
d)
સંમેય
10.
સંમેય સંખ્યામાં ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે?
a)
હા
b)
ના
Reset
