wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8th Maths Ch-13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Quiz-2 (10.2.20૨૧

Total questions: 5

Worksheet time: 11mins

Name
Class
Date
1.

2, 10, 3, અને 15 સંખ્યાઓ ......... માં છે. Re

a)

પ્રમાણ

b)

ગુણોતર

c)

સમપ્રમાણ

d)

વ્યસ્ત પ્રમાણ

2.

એક રાશિ વધે, તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમા વધે અને જો એક રાશિ ધટે, તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમા ધટે, તો તે પ્રમાણ ......... પ્રમાણ છે. Mo

a)

પ્રમાણ

b)

વ્યસ્ત

c)

સમ

d)

ગુણોતર

3.

એક રાશિ વધે, તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમા ધટે અને જો એક રાશિ ધટે, તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમા વધે, તો તે પ્રમાણ ......... પ્રમાણ છે. Mo

a)

પ્રમાણ

b)

વ્યસ્ત

c)

સમ

d)

ગુણોતર

4.

6 પુસ્તકોની કિંમત રૂપિયા 90 હોય, તો 7 પુસ્તકોની કિંમત રૂપિયા ..... થાય. Mo

a)

97

b)

107

c)

105

d)

111

5.

12 લંચબોકસની કિંમત રૂપિયા 150 હોય, તો 8 લંચબોકસની કિમત રૂપિયા ....... થાય. Mo

a)

100

b)

150

c)

162

d)

138