Worksheets8th Ch-2 Quiz-14 (28.7.2020)
Total questions: 5
Worksheet time: 13mins
Name
Class
Date
1.
બે સંખ્યાઓનો સરવાળો 25 છે તેમાં મોટી સંખ્યા x છે , તો નાની સંખ્યા ...... હોય. (Ps)
a)
25x
b)
x - 25
c)
x + 25
d)
25 - x
2.
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. x વીઆરએસએચ પછી બંનેની ઉંમરનો સરવાળો ...... થાય. (Ps)
a)
30 + x
b)
30 + 2x
c)
60 + 2x
d)
60 + x
3.
એક સંખ્યામાંથી 2 બાદ કરી 3 વડે ભાગતા 6 મળે છે, તો તે સંખ્યા ..... છે. (Ps)
a)
10
b)
20
c)
30
d)
40
4.
બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 19 છે, તેમાની મોટી સંખ્યા 10 હોય, તો નાની સંખ્યા .... હોય .(Ps)
a)
11
b)
10
c)
9
d)
19
5.
બે એકી સંખ્યાઓનો સરવાળો 12 છે, તેમાની નાની સંખ્યા 5 હોય, તો મોટી સંખ્યા .... હોય. (Ps)
a)
6
b)
12
c)
5
d)
7
100 %
