Worksheetsquestion paper 7
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
આપેલી સંખ્યા નો તેની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરતાં ...... મળે
a)
1
b)
11
c)
0
d)
2
2.
એવી કઈ સમેય સંખ્યા છે જેનો વ્યસ્ત ના હોય ?
a)
1
b)
0
c)
2
d)
4
3.
સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ ?
a)
0
b)
1
c)
-1
d)
-100
4.
વિહાન ની હાલની ઉમર રેહાન ની હાલની ઉમરથી બમણી છે પાંચ વર્ષ પહેલા વિહાનની ઉમર રેહાન ની ઉમર કરતાં ત્રણ ગણી હતી તો રેહાનની હાલ ની ઉમર શોધો
a)
10
b)
15
c)
20
d)
25
5.
જે બહુકોણ ને દસ બાજુઓ હોય તો તેના ખૂણા ના માપ નો સરવાળો કેટલો થાય?
a)
1200
b)
1220
c)
1400
d)
1440
6.
નિયમિત અષ્ટકોણના એક ખૂણા નું માપ કેટલું થાય ?
a)
125
b)
135
c)
110
d)
130
7.
5*3+0*4=....
a)
15
b)
60
c)
0
d)
19
8.
કટકોણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણા નું માપ શું હોય છે ?
a)
180
b)
80
c)
90
d)
60
9.
કઈ સંખ્યા ના 75 ટકા એટ્લે 15 થાય ?
a)
75
b)
15
c)
20
d)
એકપણ નહીં
10.
12 ના 60 ટકા કેટલા થાય ?
a)
12
b)
60
c)
7.2
d)
2.7
100 %
