Worksheets8th Ch-5 રાશિઓની તુલના Quiz-13 (8.1.2021)
Total questions: 5
Worksheet time: 25mins
Name
Class
Date
1.
એક શહેરની જનસંખ્યા વર્ષ 1997માં 20000 હતી. તે વર્ષ દીઠ 5%ના દરે વધતી હતી.તો વર્ષ 2000ના અંતમાં શહેરની જનસંખ્યા શોધો. Mo
a)
23151
b)
23152
c)
23153
d)
23154
2.
એક શહેરની જનસંખ્યા વર્ષ 1997માં 20000 હતી. તે વર્ષ દીઠ 5%ના દરે વધતી હતી.તો વર્ષ 2000ના અંતમાં શહેરની જનસંખ્યા કેટલો વધારો થયો ? Mo
a)
3151
b)
3152
c)
3153
d)
3154
3.
એક TV રૂપિયા 21000માં ખરીદવામાં આવ્યું હતું. એક વર્ષ પછી TVની કિંમતમાં 5%નો ધટાડો થયો . એક વર્ષ પછી TVની કિંમત શોધો. Mo
a)
19950
b)
19000
c)
18500
d)
18000
4.
એક TV રૂપિયા 21000માં ખરીદવામાં આવ્યું હતું. એક વર્ષ પછી TVની કિંમતમાં 5%નો ધટાડો થયો . એક વર્ષ પછી TVની વેચતા તેમાં કેટલી ખોટ જશે. Mo
a)
1000
b)
1050
c)
1100
d)
1150
5.
રૂપિયા 10500ની યંત્રસામગ્રીમાં 5%નો ધટાડો થયો.તો એક વર્ષ પછી તેની કિંમત શોધો. Mo
a)
9975
b)
9970
c)
9965
d)
9960
100 %
