wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભૂમિતિ

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

નીચેના માંથી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?

a)

1

b)

0

c)

2

d)

3

2.

(-7) એ કયો પૂર્ણાંક છે ?

a)

ધન પૂર્ણાંક

b)

ઋણ પૂર્ણાંક

c)

દશાંશ અપૂર્ણાંક

d)

ઉપરના માંથી એક પણ નહિ

3.

4 સેમી લંબાઈ વાળા ચોરસની પરિમિતિ કેટલી થાય ?

a)

12 સેમી

b)

4 સેમી

c)

16 સેમી

d)

8 સેમી

4.

બાજુની આકૃતિમાં કેવા પ્રકારનો ત્રિકોણ છે

a)

લઘુકોણ ત્રિકોણ

b)

કાટકોણ ત્રિકોણ

c)

ગુરુકોણ ત્રિકોણ

d)

ઉપરના માંથી એક પણ નહિ

5.

બાજુની આકૃતિ માં કયો બહુકોણ છે ?

a)

લંબચોરસ

b)

ષટકોણ

c)

પંચકોણ

d)

ચતુષ્કોણ

6.

બાજુની આકૃતિ માં કેટલા ત્રિકોણ છે ?

a)

0

b)

2

c)

3

d)

1

7.

ત્રિકોણ ના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કુલ કેટલો થાય છે ?

a)

360°

b)

180°

c)

90°

d)

120°

8.

નીચેના માંથી બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

a)

1

b)

4

c)

2

d)

6

9.

2 _ (-2)

a)

<

b)

>

c)

=

d)

ઉપરના માંથી એક પણ નહિ

10.

2 + _ = 2 ખાલી જગ્યા માં કયો જવાબ આવે ?

a)

2

b)

1

c)

-2

d)

0