Worksheets(ધોરણ-7) પ્રકરણ-1: પૂર્ણાંક સંખ્યાઓ
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એકસરખું મળે છે જે ……… દર્શાવે છે.
a)
સંવૃતતાનો ગુણધર્મ
b)
ગુણોતરનો ગુણધર્મ
c)
જૂથનો ગુણધર્મ
d)
ક્રમનો ગુણધર્મ
2.
……….. ÷ 46 = (-1)
a)
(-46)
b)
46
c)
(-1)
d)
0
3.
કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે જે ……… ગુણધર્મ દર્શાવે છે.
a)
ગુણોતરનો
b)
સંવૃતતાનો
c)
જૂથનો
d)
ક્રમનો
4.
એક પ્રાર્થનાખંડનું તાપમાન 50º C છે પ્રાર્થનાખંડના બધાજ AC ચાલુ કરતાં દર મિનિટે તેનું તાપમાન 2º C ઘટે છે, તો કેટલા સમય પછી તાપમાન 20º C થશે.
a)
20 મિનિટ
b)
10 મિનિટ
c)
15 મિનિટ
d)
25 મિનિટ
5.
પૂર્ણાંક સંખ્યાઓને ક્યા સંકેત વડે દર્શાવાય છે ?
a)
W
b)
Q
c)
Z
d)
N
100 %
