wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS ( ધોરણ -7 વિજ્ઞાન -1 , સા. વિ - 1 ,2 ,3 અને MAT )

Total questions: 10

Worksheet time: 13mins

Name
Class
Date
1.

નીચનમાંથી લીલી વનસ્પતિઓને શું કહેવાય છે ?

a)

તૃણાહારી

b)

સ્વાવલંબી

c)

પરપોષી

d)

માંસાહારી

2.

સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે ?

a)

પેશી

b)

કોષ

c)

સ્નાયુ

d)

મૂળ

3.

પર્ણનું મુખ્ય કાર્ય શું છે ?

a)

ખોરાક બનાવવો

b)

રોગોથી રક્ષણ આપવું

c)

વનસ્પતિને આધાર આપવો

d)

વનસ્પતિને આકાર આપવો

4.

ફૂગ માટે સાચું શું છે ?

a)

ફૂગ મૃતોપજીવી છે.

b)

કેટલીક ફૂગ ફાયદાકારક છે.

c)

કેટલીક ફૂગ નુકશાનકારક છે.

d)

આપેલ તમામ

5.

ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોને કર્યું હતું ?

a)

માલાજી જોશી

b)

ગરબડ દાશ મુખી

c)

જીવાભાઇ ઠાકોર

d)

કૃષ્ણદાસ દવે

6.

મંગલ પાંડેએ સૌ પ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ?

a)

મેજર હ્યુમજની

b)

મેજર હ્યુસનની

c)

મેજર હસ્ટન

d)

મેજર હ્યુરોજ

7.

પ્રશ્નાર્થ ( ? ) ચિહ્નમાં કઈ સંખ્યા આવે તે જાણવો.

2 , 3 , 6 , 11 , 18 , ?

a)

23

b)

25

c)

27

d)

29

8.

આપેલ આકૃતિમાં ચોરસ ગણો.

a)

14

b)

16

c)

18

d)

20

9.

આપેલ આકૃત્તિમાં ત્રિકોણ ગણો.

a)

4

b)

5

c)

13

d)

15

10.

આપેલ આકૃત્તિમાં લંબચોરસ ગણો.

a)

48

b)

52

c)

60

d)

64