WorksheetsNMMS શ્રેણી શૃંખલા પરીક્ષણ
Total questions: 15
Worksheet time: 8mins
નીચે આપેલી શ્રેણીમાં પદ છે જે બંધબેસતું નથી ?
7 ,28 ,63 ,124 ,215 ,342, 511
28
63
નીચે આપેલી શ્રેણીમાં ખોટું પદ શોધો ?
69
96
A, B, D, G, ?
K
L
1, 2, 4, 8, 16, 32, 64, 96, ક્યું પદ સુસંગત નથી ?
64
96
. . . baa . . . aab . . .a . . . a
abab
aaba
AZ, BY, CX, ?
DW
DV
Z, A, Y, B, X, C . . . . . . અહીં ક્યો મૂળાક્ષર લખવાથી શ્રેણી બને છે .
W
V
ba . . . b . . . aab . . . a . . . b
abba
abaa
નીચેનામાં . . . . . . . જગ્યામાં કયો અંક આવશે ?
0, 3, 8, 15, 24, 35 . . . . . .
46
48
D, G, K, N, R, . . . . . . અંગ્રેજી મૂળાક્ષરોની હારમાં પછીના ક્રમે કયો અક્ષર આવશે ?
U
T
આગળ ના ક્રમમાં કઈ સંખ્યા આવશે ?
10, 15, 21, 28, 36, . . . . . . . .
47
45
મૂળાક્ષરોની આ છે વિઘ્નદોડ, કહો શું છે એનો સાચો મોડ ?
A, D, G, J, N, . . . . . . .
O
P
3, 9, 27, 81, ?
243
181
1, 3, 6, 10, ?
15
16
આગળના ક્રમમાં કયો અક્ષર આવશે ?
DIOS . . . . . . . .
Y
X
