Worksheetsવર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
12 નો વર્ગ શું થાય ?
a)
24
b)
144
c)
12
d)
124
2.
12+13+14=..........
a)
38
b)
32
c)
39
d)
40
3.
6400 નું વર્ગમૂળ શું થાય ?
a)
40
b)
80
c)
64
d)
800
4.
1/4 નો વ્યસ્ત શું થાય?
a)
4
b)
-4
c)
1/4
d)
0
5.
64 નું ઘનમૂળ શું થાય ?
a)
64
b)
8
c)
128
d)
4
6.
272 નો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે?
a)
4
b)
2
c)
8
7.
1+2+3+4+5+6+7+8+9+10+11=.........
a)
65
b)
55
c)
68
d)
66
8.
6 નો વર્ગ + 7 નો વર્ગ =..............................
a)
84
b)
86
c)
85
d)
87
9.
8 નો ઘન=..........................
a)
64
b)
128
c)
144
d)
512
10.
125 નું ઘનમૂળ શું થાય ?
a)
5
b)
25
c)
125
d)
225
11.
એકી સંખ્યાનો વર્ગ હંમેશા................... હોય છે?
a)
એકી
b)
બેકી
c)
કહી ના શકાય
d)
કાંઈ પણ નહીં
12.
9 નો ઘન જણાવો
a)
343
b)
729
c)
629
d)
81
13.
216 ના ઘનમૂળનો એકમનો અંક જણાવો.
a)
3
b)
6
c)
4
d)
2
14.
જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય ?
a)
3
b)
9
c)
7
d)
2
15.
નીચેનામાંથી કઈ સંખ્યાનો ઘન કરતા તેનો એકમનો અંક 7 હશે ?
a)
3
b)
7
c)
5
d)
2
100 %
