NEW
Font size
Worksheetsઆલેખનો પરિચય
Total questions: 10
Worksheet time: 9mins
આપેલ આલેખ માટે રૈખિક આલેખ શક્ય નથી
આકૃતિ 1
આકૃતિ 3
આકૃતિ 2
આકૃતિ 1 અને 3 બને
આપેલ આલેખનું નિરીક્ષણ કરી બિંદુ C માટે નિર્દેશાંક લખો
(0 , 3 )
(3 , 3 )
(3 , 0 )
(0 , 0 )
કયા દિવસો માટે વાસ્તવિક અને પૂર્વાનુમાન તાપમાન સરખું છે ?
સોમ અને મંગળ
ગુરુ અને શુક્ર
રવિ અને સોમ
મંગળ , શુક્ર અને રવિ
આલેખ પરથી શોધો કે કયા સપ્તાહમાં છોડ A અને છોડ B ની ઉંચાઈ સરખી હતી ?
સપ્તાહ 1
સપ્તાહ 3
સપ્તાહ 2
આપેલ પૈકી કોઈ નહિ
આલેખની બે અક્ષો એકબીજાને જયાં છેદે તે બિંદુ ને શું કહેવાય ?
સમબિંદુ
વાસ્તવિક બિંદુ
સંયુક્ત બિંદુ
ઉગામબિંદુ
X અને Y અક્ષ પરના નિર્દેશાંક કઈ રીતે દર્શાવાય ?
( x , y, )
( O , y, )
( x , O, )
આપેલ પૈકી કોઈ નહિ
જો કોઈ બિંદુ માટે X અક્ષ માટે કિંમત 0 અને Y અક્ષ કિંમત માટે 5 હોય તો તે બિંદુનો નિર્દેશાંક શું બને ?
( 5 , 0 )
( 0 , 5 )
( 0 , 0)
કઈ ના કહી શકાય
જો કોઈ બિંદુ માટે X અક્ષ માટે કિંમત 7 અને Y અક્ષ કિંમત માટે 0 હોય તો તે બિંદુનો નિર્દેશાંક શું બને ?
( 0, 7 )
( 0 , 0)
( 7 , 0)
કઈ ના કહી શકાય
જો કોઈ બિંદુ માટે X અક્ષ માટે કિંમત 2 અને Y અક્ષ કિંમત માટે 10 હોય તો તે બિંદુનો નિર્દેશાંક શું બને ?
( 2, 10 )
( 10 , 2)
(2 , 0)
(10 , 0 )
આલેખ દોરવા માટે બને અક્ષો નિશ્ચિત માપ લેવામાં આવે છે આ માપને શું કહેવાય ?
પ્રમાણમાપ
આધારમાપ
સમાનમાપ
સમપ્રમાણ
