Free Printable Worksheets
Font size
More settings
9 બાજુઑ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ ..... છે. Tc
40॰
50॰
60॰
70॰
8 બાજુઑ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ ..... છે. Tc
75
65
55
45
એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 હોય, તો બાજુની સંખ્યા શોધો. (Tc)
4
6
8
10
એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય, તો તેના દરેક બહિષ્કોણનું માપ 24॰ થાય (Tc)
15
12
18
એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય, તો તેના દરેક અંત:કોણનું માપ 165॰ થાય (Tc)
24
View all
10 questions
çemberler
Worksheet
•
6th - 10th Grade
Compound Probability
7th - 8th Grade
Probability
7th Grade - University
27 NMMS સાંકેતિક ભાષા
8th Grade
Two-Way Tables
Maths 2
6th - 8th Grade
ધોરણ 6 ગણિત જ્ઞાનસેતુ ક્વિઝ
5th - 8th Grade