Worksheets8th Ch-5 રાશિઓની તુલના Quiz-6 (28.12.2020)
Total questions: 5
Worksheet time: 15mins
Name
Class
Date
1.
વસ્તુની ખરીદી પછી તે વસ્તુ માટે થતાં
વધારાના ખર્ચને ........ કહે છે. Tc
a)
ખરાજાત
b)
પડતર કિંમત
c)
વેચાણ કિંમત
d)
છાપેલી કિંમત
2.
વેચાણ કિંમત - પડતર કિંમત = ......... Tc
a)
નફો
b)
ખોટ
c)
નફો અને ખોટ
d)
આપેલ તમામ
3.
સત્યમે એક જૂનું ફ્રિજ રૂપિયા 2500 માં ખરીધુ.
તેમાં તેને રૂપિયા 500નો ખર્ચ કર્યો હોય
તેને ફ્રીજમાં મૂળ કિંમત= ....... Com
a)
2500
b)
3000
c)
3300
d)
3500
4.
સત્યમે એક જૂનું ફ્રિજ રૂપિયા 2500 માં ખરીધુ.
તેમાં તેને રૂપિયા 500નો ખર્ચ કર્યો અને રૂપિયા 3300માં વેચ્યું તો તેમણે થયેલ નફાની ટકાવારી શોધો. Com
a)
5
b)
10
c)
15
d)
20
5.
એક દુકાનદારે રૂપિયા 10 લેખે 200 વીજળીના ગોળા ખરીધા. આમાંથી 5 વીજળીના ગોળા ઊડી ગયા અને ફેંકી દેવા પડ્યા . બાકીના ગોળાઓ રૂપિયા 12 પ્રતિ ગોળા લેખે વેચ્યા. કેટલા ટકા નફો થયો હશે. Mo
a)
15
b)
16
c)
17
d)
18
100 %
