Worksheets8th Ch-5 રાશિઓની તુલના Quiz-3 (23.12.2020)
Total questions: 5
Worksheet time: 13mins
Name
Class
Date
1.
વળતર એટલે =.......... Com
a)
છાપેલી કિંમત - વેચાણ કિંમત
b)
વેચાણ કિંમત - છાપેલી કિંમત
c)
છાપેલી કિંમત + વેચાણ કિંમત
d)
વેચાણ કિંમત + છાપેલી કિંમત
2.
એક દુકાનદાર 20% વળતર આપે છે, તો નીચે આપેલી વસ્તુઓની વળતરની કિંમત શું થશે?
એક ડ્રેસ જેવી છાપેલી કિંમત રૂપિયા 120 છે. Mo
a)
24
b)
30
c)
90
d)
96
3.
એક દુકાનદાર 20% વળતર આપે છે, તો નીચે આપેલી વસ્તુઓની વેચાણ કિંમત શું થશે?
એક ડ્રેસ જેવી છાપેલી કિંમત રૂપિયા 120 છે. Mo
a)
24
b)
30
c)
90
d)
96
4.
એક દુકાનદાર 20% વળતર આપે છે, તો નીચે આપેલી વસ્તુઓની વેચાણ કિંમત શું થશે?
એક જોડી બુટ જેની છાપેલી કિંમત રૂપિયા 750 છે. Mo
a)
500
b)
600
c)
700
d)
800
5.
એક દુકાનદાર 20% વળતર આપે છે, તો નીચે આપેલી વસ્તુઓની વેચાણ કિંમત શું થશે?
એક થેલો જેની છાપેલી કિંમત રૂપિયા 250 છે. Mo
a)
100
b)
200
c)
300
d)
400
100 %