Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-3 ચતુષ્કોણની સમજ Quiz-1 (29.7.2020)

Total questions: 5

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કાગળએ એક ........ પ્રતિકૃતિ છે. (Tc)

a)

સમતલ

b)

વર્તુળ

c)

ત્રિકોણ

d)

ચોરસ

2.

ફક્ત રેખાખંડોથી બનેલા બંધ વક્રને ....... કહે છે. (Tc)

a)

બહુકોણ

b)

લધુકોણ

c)

કાટકોણ

d)

ગુરુકોણ

3.

લંબચોરસને ....... વિકર્ણ હોય છે. (Tc)

a)

1

b)

2

c)

3

d)

4

4.

ત્રણ બાજુવાળા નિયમિત બહુકોણને ....... કહે છે. (Tc)

a)

સમબાજુ ત્રિકોણ

b)

વિષમબાજુ ત્રિકોણ

c)

સમદ્વિબાજુ ત્રિકોણ

d)

એક આપણ નહિ

5.

વર્તુળ એ ...... છે. (Tc)

a)

બહિર્મુખ બહુકોણ

b)

અંતર્મુખ બહુકોણ

c)

ખુલ્લો વક્ર

d)

બંધ વક્ર