Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૨

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

બિલાડી ને કેટલા પગ હોય છે?

a)

૩

b)

૪

c)

૨

d)

૬

2.

ગાય ને કેટલા શિંગળ હોય છે?

a)

૧

b)

૨

c)

૩

d)

૪

3.

૧ ગાય ના ચાર પગ તો બે ગાય ના કેટલા પગ થાય?

a)

૬

b)

૭

c)

૮

d)

૧૦

4.

બે પચા કેટલા થાય?

a)

૧૦

b)

૧૨

c)

૮

d)

૧૪

5.

ત્રણ અઠા કેટલા થાય?

a)

૨૦

b)

૨૨

c)

૨૪

d)

૨૬

6.

ચાર સતા કેટલા થાય???

a)

૨૦

b)

૨૨

c)

૨૬

d)

૨૮

7.

૫ સફરજન માથી બે સફરજન પડી ગયા તો કેટલા સફરજન રહે??

a)

૩

b)

૪

c)

૭

d)

૬

8.

૧૨ ચોકલેટ માથી ૩ ચોકલેટ ખાઇ ગયા તો કેટલી ચોકલેટ રહે??

a)

૭

b)

૧૫

c)

૯

d)

૧૦

9.

૪ સાયકલ ના કેટલા પૈંડા થાય??

a)

૭

b)

૮

c)

૧૦

d)

૬

10.

૧૦+૧૦+ ૫=....... કેટલા થાય?

a)

૨૦

b)

૨૫

c)

૩૦

d)

૧૫