Font size
WorksheetsMaths round-2
Total questions: 15
Worksheet time: 11mins
નીચેના માંથી 2 ની વિભાજયતા ની ચાવી કઈ છે?
0,5
0,2,4,6,8
0,1,2,4,
ચોરાસની કેટલી બાજુઓ હોય છે?
બે
ચાર
છ
15 નો નાનામાં નાનો અવયવી કયો છે?
1
30
15
13 નો નાનામાં નાનો અવયવ કયો છે?
1
13
0
5 ના પ્રથમ પાંચ અવયવી ક્યાં છે?
0,5,10,15,20
1,3,5,10,15
5,10,15,20,25
જે સંખ્યા ને માત્ર બે જ અવયવ હોય તેવી સંખ્યા ને કેવી કહે છે?
અવિભાજ્ય સંખ્યા
વિભાજય સંખ્યા
સમભાજય સંખ્યા
જે સંખ્યાનો એકમનો અંક 0,5 હોય તે સંખ્યા ને 5 વડે નિ: શેષ ભાગી શકાય. આ વિધાન સાચું છે કે ખોટું?
ખોટું
સાચું
આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યા ના માપને શું કહે છે?
ચોરસ
ક્ષેત્રફળ
પરિમિતિ
લંબચોરસ નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે?
લંબાઈ x પહોળાઈ
લંબાઈ x લંબાઈ
2 x (લંબાઈ x પહોળાઇ)
સૌથી નાની વિભાજય સંખ્યા કઈ છે?
4
2
1
4 ના અવયવો 0,1,2,4 છે આ વિધાન સાચું છે કે ખોટું?
સાચું
ખોટું
12 ના અવયવો ક્યાં ક્યાં છે?
0,1,2,3,4,5,6,12
1,2,3,4,5,6,12
1,2,3,4,6,12
આપેલ આકાર નું ક્ષેત્રફળ શોધો.
2 સેમી
4 સેમી
5 સેમી
આપેલ આકારની પરિમિતિ કેટલી થાય.?
18 સેમી
17 સેમી
16 સેમી
આપેલ સંખ્યા માંથી કઈ સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે?
0
1
10
