wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CET PAPER SET - A

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

શ્રેણી પૂર્ણ કરો. 2, 3, 5, 7, 11, 13, 


a)

17

b)

19

c)

15

d)

21

2.

શ્રેણી પૂર્ણ કરો.77, 117, ....................... , 167, 177

a)

127

b)

137

c)

147

d)

157

3.

આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે જણાવો.

a)

14

b)

9

c)

10

d)

12

4.

આકૃતિમાં વધુમાં વધુ કેટલા લાંબચોરસ છે, જણાવો.

a)

4

b)

8

c)

6

d)

10

5.

આકૃતિમાં વધુમાં વધુ કેટલા તિકોણ છે, જણાવો.

a)

12

b)

14

c)

15

d)

13

6.

સમય 90 મિનિટ અને 15 મિનિટનો બ્રેક હોય છે. જો ફૂટબોલની રમિ બપોરે 4:20 વાગ્યે શરૂ થાય તો રમિ પૂર્ણ થવાનો સમય શું હશે ?

a)

6:15 PM

b)

6:05 PM

c)

5:05 PM

d)

4:35 PM

7.

85 + 85 + 85 + 85 + 85 – 83 – 83 – 83 – 83 – 83 = કેટલા વખતનાં સંખ્યા આવશે ?

a)

5

b)

83

c)

85

d)

2

8.

10,000 થી 100 ઓછા એટલે કેટલા ?

a)

નવ હજાર

b)

નવ હજાર નવ સો

c)

નવ હજાર નેવું

d)

નવ હજાર નવ સો નેવું

9.

નીચેનામાંથી કોનું મૂલ્ય વધારે થશે ?

a)

50 પૈસાના તસક્કા (છ નાંગ)

b)

એક રૂપિયાના તસક્કા (ચાર નાંગ)

c)

2 રૂપિયાના તસક્કા (બે નાંગ)

d)

5 રૂપિયાનો તસક્કો (એક નાંગ)

10.

ચાર જુદા જુદા આકારની વસ્તુઓ છે. નીચે આપેલ વજતન્યાંની પકરસ્થિતિ જોઈને કયાં આકારની વસ્તુનું વજન સૌથી વધારે છે ?

a)

A

b)

B

c)

C

d)

D