NEW
Font size
Worksheetsગુજરાતી પ્રશ્નો ક્વિઝ
Total questions: 17
Worksheet time: 9mins
'ચબૂતરો' પાઠનો પ્રકાર કયો છે?
વાર્તા
કાવ્ય
ચિત્રપાઠ
નિબંધ
'પર્વતતારા' કાવ્યમાં કવિ કોને ઈશ્વરની આંખ ગણે છે?
દરિયાને
સરોવરને
ફૂલોને
પક્ષીઓને
મોચી ભગત સ્વભાવે કેવા હતા?
લાલચુ
સાચાબોલા અને પ્રામાણિક
આળસુ
કંજૂસ
'મહેનતનો રોટલો' બોધકથામાં કોના શ્રમનો મહિમા ગવાયો છે?
સાધુનો
સોનીનો
મોચીનો
ખેડૂતનો
'પાણી' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
જળ
અગ્નિ
પવન
આકાશ
'સાચું' શબ્દનો વિરોધી શબ્દ કયો છે?
ખોટું
અસત્ય
ભલું
સાચવવું
'સવાર'નો વિરોધી શબ્દ શું થાય?
બપોર
સાંજ
રાત
દિવસ
ઈશ્વર ક્યાં વસેલો છે?
માત્ર મંદિરમાં
અણુએ અણુમાં
આકાશમાં
પૃથ્વી નીચે
મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું?
વેચી દીધા
વાપર્યા
ખૂણામાં નાખી દીધા
ગાળી નાખ્યા
કવિ ઈશ્વરને કયા સ્વરૂપે જુએ છે?
મૂર્તિ
પ્રકૃતિના તત્વો
પુસ્તક
સપનું
મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું?
વેચી દીધા
વાપર્યા
ખૂણામાં નાખી દીધા
ગાળી નાખ્યા
કવિ ઈશ્વરને કયા સ્વરૂપે જુએ છે?
મૂર્તિ
પ્રકૃતિના તત્વો
પુસ્તક
સપનું
'આંખ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
નાક
કાન
નયન
ચરણ
'પર્વતતારા' કાવ્યમાં કોનું વર્ણન છે?
પ્રાણીઓનું
પ્રકૃતિનું
વિજ્ઞાનનું
રમતગમતનું
'મહેનતનો રોટલો' પાઠમાં મોચીએ સાધુ પાસેથી કેટલા પૈસા લીધા હતા?
એક રૂપિયો
બે રૂપિયા
દોઢ રૂપિયો
પાંચ રૂપિયા
'ધર્મ' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.
અધર્મ
કર્મ
ભક્તિ
નીતિ
ચબૂતરામાં પક્ષીઓ માટે શું નાખવામાં આવે છે?
પાણી
ચણ
ફળ
પાંદડા
