Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Jayu ❤️‍🔥😄

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ગુ.સા .અ.(a, b) = 16 તો લ.સા .અ._____ શક્ય નથી .

a)

32

b)

33

c)

74

d)

76

2.

π એ....... પ્રકા રની સંખ્યા છે.

a)

એક પણ નહિ

b)

બેકી

c)

એકિ

d)

સમેય

3.

6 અને 20 નો ગુ.સા .અ....... છે.

a)

૧૨૦

b)

૨

c)

૬

d)

૨૦

4.

Chapter ૧૧ નું નામ સંભાવના છે?

a)

True

b)

False

5.

ની ચેના માં થી કઈ અસંમેય સંખ્યા છે?

a)

૦.૧૦૧૦૦૧૦૦૦

b)

૨.૨૨૨

c)

૦

d)

એક પણ નહિ

6.

. ના ના માં ના ની અવિ ભા જ્ય સંખ્યા અને ના ના માં ના ની વિ ભા જ્ય સંખ્યા નો લ.સા .અ.______છે.

a)

૨

b)

૩

c)

૪

d)

એક પણ નહિ

7.

ન્યૂનત્તમ અવિ ભા જ્ય પુર્ણાં ક અને ન્યૂનત્તમ વિ ભા જ્ય પુર્ણાં ક સંખ્યા નો લ.સા . અ._______છે.

a)

૨૦

b)

૪

c)

૨

d)

૧

8.

p(x)= 3x-2 નાં શૂન્યો ની સંખ્યા _____છે.

a)

૦

b)

૨

c)

૧

d)

૩

9.

65 અને 117 નો ગુ.સા .અ. કેટલો થા ય?

a)

૧૨

b)

૧૧

c)

૧૧૭

d)

૧૩

10.

સુરેખ બહુપદી માં વધુમાં વધુ વા સ્તવિ ક શૂન્યો ની સંખ્યા __________ હો ય છે.

a)

૦

b)

૨

c)

૩

d)

એક પણ નહિ

11.

બાવન પન્ના ની જોડ માંથી ૧ પેજ રાણી નું હોય તેની સંભાવના ?

a)

૧૩/૨૬

b)

૧૨/૫૨

c)

૧/૫૨

d)

૧૩/૫૨

12.

સિક્કા ને ૨ વખત ઉછડતા કુલ કેટલા પરિણામ મળે ?

a)

૨

b)

૩

c)

૪

d)

૧

13.

પાસા ને ૨ વખત ઊછડતા પાસા પર સરવાળો ૧૩ થાય ?

a)

True

b)

False