wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સમય વહી જાય છે - ૭

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.
બાર મહિનામાં પ્રથમ અંગ્રેજી મહિનો કયો છે ?
a)
જાન્યુઆરી
b)
ફેબ્રુઆરી
c)
માર્ચ
d)
ડિસેમ્બર
e)
નવેમ્બર
2.
બાર મહિનામાં પાંચમો અંગ્રેજી મહિનો કયો છે ?
a)
મે
b)
જાન્યુઆરી
c)
ફેબ્રુઆરી
d)
માર્ચ
e)
ડિસેમ્બર
3.
એક વર્ષમાં કેટલા મહિના હોય છે ?
a)
બાર
b)
દસ
c)
સાત
4.
સુધાનો જન્મ ક્યા મહિનામાં થયો છે.
a)
એપ્રિલ
b)
મે
c)
જૂન
5.
બીજી મે,૨૦૦૮ નાં રોજ સુધાની ઉંમર કેટલી થશે ?
a)
આઠ
b)
સાત
c)
6.
૨૦૫૨ ના વર્ષમાં તે કેટલા વર્ષની થશે ?
a)
ચાલીસ
b)
પચાસ
c)
સાઈઠ
7.
કઇ તારીખે તે આઠ વર્ષની થશે ? આંકડામાં લખો.
a)
૨-૫-૨૦૦૮
b)
૨-૫-૨૦૦૯
c)
૨-૫-૨૦૧૦
8.
બીજી ઓગષ્ટ ૨૦૦૨ માં સુધાની ઉંમર કેટલા મહિના થશે ?
a)
એક
b)
બે
c)
ત્રણ
9.
તેના જન્મના કેટલા મહિના પછી પ્રમાણપત્ર આપવામા આવ્યું હતું ?
a)
એક
b)
બે
c)
ત્રણ
10.
પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે.
a)
૭૧૫/૦૨
b)
૮૧૫/૦૨
c)
૯૧૫/૦૨
11.
ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ છે ?
a)
૨૮
b)
૩૧
c)
૩૦
12.
અઠવાડિયું કેટલા દિવસનું બને છે ?
a)
સાત
b)
નવ
c)
આઠ
13.
આ વર્ષમાં કુલ કેટલા દિવસો છે ?
a)
૩૬૪
b)
૩૬૫
c)
૩૬૬