Worksheetsરમતા રમતા ભણીએ
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
(૧) એક ખુરશી ના ચાર પાયા તો ચાર ખુરશીના કેટલા?
a)
12
b)
24
c)
16
2.
(૨) એક નોટ ના દસ રૂપિયા તો ચાર નોટ ના કેટલા?
a)
20
b)
30
c)
40
3.
(૩) એક સંચાના બે રૂપિયા તો પાંચ સંચાના કેટલા રૂપિયા?
a)
4
b)
10
c)
12
4.
(૪) એક બોટલ ના 25 રૂપિયા તો બે બોટલ ના કેટલા?
a)
50
b)
25
c)
55
5.
(૫)એક માસ્ક ના સાત રૂપિયા તો ત્રણ માસ્ક ના કેટલા રૂપિયા?
a)
14
b)
21
c)
7
6.
એક પાણીની બોટલ ના 70 રૂપિયા તો બે પાણીની બોટલ ના કેટલા ?
a)
114
b)
140
c)
160
7.
એક પર્સના સો (100) રૂપિયા તો પાંચ પર્સ ના કેટલા?
a)
400
b)
500
c)
600
8.
એક ચોપડી ના 20 રૂપિયા તો ચાર ચોપડી ના કેટલા?
a)
60
b)
70
c)
80
9.
એક સાઇકલ ના હજાર (1000) રૂપિયા તો પાંચ સાઇકલ ના કેટલા રૂપિયા?
a)
500
b)
50
c)
5000
10.
એક મોજડી ના 200 રૂપિયા તો ચાર મોજડી ના કેટલા રૂપિયા?
a)
800
b)
400
c)
600
11.
(૨) એક નોટ ના દસ રૂપિયા તો ચાર નોટ ના કેટલા?
a)
20
b)
30
c)
40
100 %
