wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગણિત

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

૧૦૧ પછી કઈ સંખ્યા આવે ?

a)

૧૦૧

b)

૧૦૨

c)

૧૦૩

d)

૧૦૪

2.

૨૦૦ પહેલા કઈ સંખ્યા આવે?

a)

૧૯૯

b)

૨૯૯

c)

૨૦૧

d)

૨૦૦

3.

૪૦૦ અને ૪૦૨ વચ્ચે કઈ સંખ્યા આવે?

a)

૪૦૦

b)

૪૦૧

c)

૪૦૨

d)

૪૦૩

4.

૪૩૦ માં ૪ ની સ્થાન કિંમત કેટલી થાય ?

a)

b)

૪૦

c)

૪૦૦

d)

૪૦૦૦

5.

૯૯૦ અને ૯૦૯ માં મોટી સંખ્યા ઓળખો

a)

૯૦૯

b)

૯૯૦

c)

બંને સમાન

6.

સંખ્યા ઓળખો : ૫૪૩

a)

પાંચ સો

b)

પાંચ સો વીસ

c)

પાંચ સો તેતાલીસ

d)

પાંચ સો ચોત્રીસ

7.

કઈ સંખ્યાઓ ચડતા ક્રમમાં છે ?

a)

૧૦૧, ૧૦૦, ૧૦૨

b)

૧૦૦, ૧૦૧, ૧૦૨

c)

૧૦૨, ૧૦૧, ૧૦૦

d)

૧૦૧, ૧૦૨, ૧૦૦

8.

૧૪+૧૪ કેટલા થાય ?

a)

૧૪

b)

૨૮

c)

૨૦

d)

૩૦

9.

૩૦-૧૫ =...........

a)

b)

૧૦

c)

૧૫

d)

૨૦

10.

બસો ચાલીસ ને ઓળખો

a)

૨૪૦

b)

૨૦૪

c)

૪૦૨

d)

૦૨૪