Free Printable Worksheets
Font size
More settings
બે અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા (a) છે.
હું ૫૦ અને ૬૦ ની બરાબર મધ્યમાં આવતી સંખ્યા છું
૫૧
૫૯
૫૫
૬૧
સો પાંચ વખત લેતા કેટલા મળે?
૫૦
૫૦૦
૧૦૫
૧૦૦૫
૧૦૦ સેમી = (a) મીટર
એક પખવાડિયું = (a) દિવસ
૧૨ ચીકુ ૩ બાળકોને સરખે ભાગે વહેંચતા એક બાળકને ભાગે .....,........ચીકુ આવે. (a)
ચાર અંકની સૌથી મોટી સંખ્યાના તરત પહેલાની સંખ્યા કંઈ?
૯૯૯૮
૧૦૦૦
૧૦૦૦૦
૯૯૯૯
૨૫૬૮ માં ૬ ની સ્થાન કિંમત (a) છે
૨૦= ૫ × (a)
૮ હાથીના પગ કેટલા? (a)
View all
10 questions
General Quiz
Worksheet
•
1st - 4th Grade
ગણિત
3rd Grade