Worksheetsનવોદય ગુજરાતી કવિઝ 3
Total questions: 10
Worksheet time: 5mins
પવિત્ર સ્થળો પર જવાવાળા લોકો ધાર્મિક,પ્રેક્ષણિય સ્થળો જોનાર અને .........હોય છે?
બાળકો
પર્યટકો
વ્યાપારીઓ
સમુદ્રી યાત્રીઓ
નીચેના માંથી કયો શબ્દ" સામાન્ય રીતે " નો સમાનાર્થી શબ્દ છે?
મોટે ભાગે
સાર્વજનિક રૂપથી
કોઈ કોઈ વાર
પરિણામસ્વરૂપ
તે સ્થાન ને પવિત્ર માનવામાં આવે છે જ્યાં બે યા વધુ નદીઓ મળે છે.આ વાક્યમાં પવિત્ર શબ્દ નો વિરુધાર્થી શબ્દ કયો છે?
ઈશ્વરીય
ધાર્મિક
અપાવન
ઉદાર
લોકો ગંગા નદીમાં પૂજા અને સ્નાન માટે આવે છે કેમકે તેનું જળ છે:
પવિત્ર
સાફ અને સ્વચ્છ
શીતળ
એક પણ નહીં
લોકો તીર્થયાત્રા પર જાય છે કારણ કે તે........હોય છે.
ઉત્સુક
ધાર્મિક
સંશોધક
ઘરડા
આ ફકરા માં કઈ નદીની વાત કરવામાં આવી છે?
ગંગા
નર્મદા
બનાસ
કોશી
આ ફકરા માં કયા દેશની વાત કરવામાં આવી છે?
ભારત
જાપાન
નેપાળ
શ્રીલંકા
આ ફકરામાં ભારતના કયા ધાર્મિક સ્થળ ની વાત કરવામાં આવી છે?
દ્વારકા
સોમનાથ
હરિદ્વાર
બદ્રીનાથ
આ ફકરા માં નીચેના માંથી શુ નથી કહેવામાં આવ્યું?
નદીઓ ની પવિત્રતા અંગે વાત કરવામાં આવી છે.
યુદ્ધ વિશે વાત કરવામાં આવી છે.
ગરીબી વિશે વાત કરવામાં આવી છે
ભારતના મહાન ક્રાંતિકારી ઓ વિશે વાત કરવામાં આવી છે.
હરિદ્વાર કઈ નદીના કિનારે આવેલ છે?
ગંગા
કોશી
નર્મદા
એક પણ નહીં
