WorksheetsK. K.dholakiyaschool
Total questions: 15
Worksheet time: 9mins
ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે?
માણસ માટે
ગાય માટે
પંખી અો માટે
હાથી માટે
ચબૂતરમાં શું નાખવા માં આવે છે?
ચણ
ઘાસ
મીઠાઈ
પથ્થર
પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે?
હવાડા
કૂવા
નદીની
ઠીબ
' પર્વત તારા ' કાવ્યના કવિ કોણ છે?
અનિલ જોશી
સુરેશ દલાલ
મનીષ લાલ
રમેશ પારેખ
કવિની હોડીને કોણ હંકારશે?
નાવિક
ઈશ્વર
કવિ
પવન
કવિ કોને ભગવાનની આંખ ગણે છે?
પર્વત ને
નદીને
હોડીને
સરોવરને
મોચી ભગત નવાં ઓજાર ક્યારે વસાવી શક્યા?
બાર મહિને
એક મહિને
બેદિવસ
છેલ્લે દિવસે
મોચી ક્યાં રહેતો હતો?
મથુરામાં
રાજકોટમાં
કાશીમાં
અમેરિકામાં
આપેલ વાક્ય કોણ બોલે છે તે જણાવો: " આં કાચી દુકાનને પાકી કરો."
મોચી
એક માણસ
સાધુ
કવિ
"બેફિકર રહો મહારાજ,.........નહિ ચૂકું."
વાયદો
કાયદો
આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો:ઓજાર
મનોરથ
મહેનત
હાથ
સાધન
આપેલ શબ્દનો વિરોધી શબ્દ જણાવો: લાડ
પતેગિયું
ધિક્કાર
પહોળું
વિશાળ
આપેલ રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો:વિશાળ દિલના હોવું -
દુઃખી હોવું
ઉદાર હોવું
કંજૂસ હોવું
આપેલ શબ્દનો અર્થભેદ બતાવો: સત,શત
સરોવર,નદી
બાણ,યાદી
સત્ય, સો
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો:ઘેર ઘેર ફરીને ભિક્ષા માગવી -
માધુકરી
પરચૂરણ
પારસમણિ
પૈસા
