WorksheetsVerb (ક્રિયાપદ) ની ટેસ્ટ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ટેક નો સ્પેલીંગ જણાવો.
a)
Talk
b)
Teke
c)
Take
d)
Tek
2.
Say નો અર્થ જણાવો.
a)
રમવું
b)
દોડવું
c)
ગાવુ
d)
કહેવું
3.
આપવું- માટે અંગ્રેજી શબ્દ જણાવો.
a)
Take
b)
Give
c)
Go
d)
Walk
4.
જંપ - માટે સ્પેલીંગ અને અર્થ જણાવો.
a)
Junp __ કૂદવું
b)
Jamp __ ઉડવું
c)
Jump __ કૂદવું
d)
Zump __ કહેવું
5.
Close - નો અર્થ જણાવો.
a)
ખેંચવું
b)
બંધ કરવું
c)
ખોલવું
d)
આપવું
6.
વાતચીત કરવી - માટે નો સ્પેલીંગ જણાવો.
a)
Talk
b)
Cut
c)
Say
d)
Fly
7.
રન - નો સ્પેલીંગ જણાવો.
a)
Ran
b)
Run
c)
Rune
d)
Roon
8.
ઓપન- નો સ્પેલીંગ જણાવો.
a)
Open
b)
Opan
c)
Opun
d)
Oppen
9.
કાપવું - નો સ્પેલીંગ જણાવો.
a)
Pull
b)
Cut
c)
Walk
d)
Push
10.
ઉડવું - નો સ્પેલિંગ જણાવો.
a)
Sing
b)
Talk
c)
Fly
d)
Play
100 %
