Free Printable Worksheets
Font size
More settings
નકશામાં ખેતી ધરાવતો પ્રદેશ દર્શાવવા માટે પીળા રંગનો ઉપયોગ થાય છે.
ખરું
ખોટું
ભારત એક વિશાળ ભૂમિભાગ છે, એ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે.
હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે.
તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પીઠ બાજુની દક્ષિણ દિશા છે.
વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો,ખનીજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓને સાંસ્કૃતિક નકશા કહે છે.
View all
2 questions
ગુજરાતી વ્યાકરણ
Worksheet
•
1st - 8th Grade
5 questions
528 ધો6 પ્ર6 સત્ર 2 સાવી LT
6th Grade