WorksheetsK.k.dholkiyaschool
Total questions: 15
Worksheet time: 11mins
નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું?
પીલુ
ઉંદર
કીડી
પાણીમાં કોણ કૂદી પડયું?
દેડકો
ઉંદર
પીલુ
પીલુ ઝડપથી શું લઈ આવ્યું?
કાચલી
દોરી
પાંદડું
બરફના ગામ ક્યાં હતાં?
રાજકોટમાં
કાશ્મીરમાં
ફ્રિજ માં
મૂળાભાઈએ કોને ટપલી મારી?
સૂરજને
ટમેટને
બટાકાં ને
શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા?
ગરીબીને કારણે
અમીરીને કારણે
બીમારીને કારણે
શેખ અબ્દુલ્લા નો પરિવાર ક્યાં રહેતો હતો?
મક્કામાં
બગદાદમાં
મદીનામાં
શેખ અબ્દુલ્લા ખૂબ જ.......હતા.
અમીર
બીમાર
ધાર્મિક
ટમેટાડાળ પર ..........રમતાં હતાં.
ખો - ખો
અડકો - દડકો
અલ્કો - દળકો
સુરજાપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો: સૂરજ
ચાંદો
આકાશ
રવિ
આપેલ શબ્દનો વિરોધી શબ્દ જણાવો: આકાશ
પાતાળ
દિવસ
ગગન
આપેલ શબ્દની સાચી જોડણી જણાવો: શરોવર
શ્રારોવર
સરોવર
શારોવર
આપેલ વાક્ય કોણ બોલે છે તે જણાવો:"ખુદને ખુદાઈ પ્યારી છે."
ફરિશ્તાઓ
અલી હુસેન
શેખ અબ્દુલ્લા
આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:ફ્રીજનો દરવાજો આઇસક્રીમ લેવા માટે ખુલ્યો.
ખરું
ખોટું
આપેલ શબ્દોને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવો: ખુદા ,ગરીબ, આકાશ, હજ
ગરીબ,આકાશ,ખુદા,હજ
આકાશ, ખુદા, ગરીબ, હજ
હજ,ખુદા,ગરીબ,આકાશ
