wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

K.K. dholakiyaschool

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું?

a)

પીલુ

b)

ઉંદર

c)

કીડી

2.

સરોવરનું પાણી જોતાં કોણ ખુશ થઈ ગયું?

a)

દેડકો

b)

કબૂતર

c)

ઉંદર

3.

ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે?

a)

ભીંડાને

b)

મૂળાને

c)

દૂધીમાસીને

d)

બરફના

4.

બરફનાં ગામ ક્યાં હતાં?

a)

ગામમાં

b)

ફ્રિજમાં

c)

વાડીમાં

5.

શેખ અબ્દુલ્લા દમાસ્કસમાં કોને મળવા ગયા?

a)

ફરિશ્તા ને

b)

અલી હુસેન ને

c)

બાદશાહને

6.

શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા?

a)

અમીરી ને કારણે

b)

ગરીબીને કારણે

c)

દુઃખને

7.

પીલુ.......લઈ આવ્યું.

a)

પાંદડું

b)

નાળિયેર

c)

હોડી

8.

" પાણી " શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

નાવડી

b)

પાંદડું

c)

જળ

9.

ટમેટા ડાળ પર.......... રમતાં હતાં.

a)

અડકો - દડકો

b)

અલકો - દલકો

c)

આદકો - દદકો

10.

"સવાર" શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

a)

ગરમી

b)

સાંજ

c)

બપોર

11.

"ખુદને ખુદાઈ પ્યારી છે." આ વાક્ય કોણ બોલે છે તે જણાવો.

a)

શેખ અબ્દુલ્લા

b)

ફરિશ્તા

c)

કવિ

12.

આપેલ રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો: ગદગદિત થવું -

a)

સુખી થવું

b)

દુઃખી થવું

c)

વિશાળ થવું

13.

આપેલ વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો:અલી હુસેન દમાસ્કસ માં રહેતો હતો.

a)

ખરું

b)

ખોટું

14.

શેખ અબ્દુલ્લા ખૂબ જ ........હતો.

a)

પાગલ

b)

બુદ્ધિવાન

c)

ધાર્મિક

15.

આપેલ શબ્દોને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવો: ખુદા, ગરીબ, આકાશ, હજ

a)

ગરીબ,હજ,ખુદા,આકાશ

b)

આકાશ,ખુદા,ગરીબ,હજ

c)

હજ,ખુદા,ગરીબ,આકાશ