wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Eng. 2 (3/10/20)

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

The children _______ to school yesterday.

a)

go

b)

going

c)

went

d)

none

2.

સનાતન સત્યો દશાઁવવા માટે કયાં કાળનો ઉપયોગ થાય છે?

a)

સાદા વતઁમાનકાળનો

b)

સાદા ભૂતકાળનો

c)

ચાલુ વતઁમાનકાળનો

d)

સાદા ભવિષ્યકાળનો

3.

સાદા વતઁમાનકાળમા ત્રીજા પુરુષ એકવચનમાં જ કિયાપદને_____ પ્રત્યય લાગે.

a)

do

b)

did

c)

's or es'

d)

'ed'

4.

"To sing" નું ભૂતકાળનુ રૂપ લખો.

a)

singing

b)

sang

c)

Sinning

d)

song

5.

નીચેનામાંથી સાદા વતઁમાનકાળનો કિ વડઁસ કયો છે?

a)

Everyday

b)

Last month

c)

Next week

d)

Yesterday

6.

'Did not' નું ટુંકુ રૂપ જણાવો.

a)

didn't

b)

don't

c)

did'nt

d)

none

7.

Jay ______ poems everyday.

a)

wrote

b)

writes

c)

writing

d)

write

8.

સાદા વતઁમાનકાળના સહાયકારક કિયાપદ જણાવો.

a)

Will/Shall

b)

Did

c)

Don't

d)

Do/Does

9.

"When" નુ ગુજરાતી શુ થાય?

a)

કયારે

b)

કેમ

c)

કોણ

d)

શું

10.

" To shut" નુ ભુતકાળનુ રૂપ શું થાય?

a)

Shut

b)

Shutted

c)

Shouted

d)

Shutted

11.

"Ago" એ કયાં કાળનો કાળસૂચક શબ્દ છે?

a)

સાદા ભવિષ્ય કાળનો

b)

સાદા વતઁમાનકાળનો

c)

સાદા ભૂતકાળનો

d)

ચાલુ વતઁમાનકાળનો

12.

The little child _____ last night.

a)

cry

b)

cried

c)

crying

d)

crow

13.

"Has not" નુ ટુકુ રૂપ શુ થાય?

a)

Hasn't

b)

Haven't

c)

Hisn't

d)

None

14.

" To open" નુ ભૂતકાળનું રૂપ લખો.

a)

Opened

b)

Openning

c)

Open

d)

Opeed

15.

"To wash" નુ સાદા વતઁમાનકાળનુ રૂપ લખો.

a)

Washed

b)

Wash

c)

Washes

d)

None