NEW
Font size
S
M
L
XL
Worksheetsદાર્શનિક કિંમત-1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સંખ્યા 58413 માં અંક 8 ની કિંમત કેટલી?
a)
800
b)
8
c)
8000
d)
80000
2.
સંખ્યા 45876 માં અંક 4 ની દાર્શનિક કિંમત કેટલી?
a)
400
b)
4
c)
40000
d)
4000
3.
97523 સંખ્યામાં સૌથી ઓછી અંક કિંમત કોની છે?
a)
3
b)
5
c)
2
d)
7
4.
આપેલી સંખ્યા 436591 માં લાખનાં સ્થાનમાં રહેલી અંકની કિંમત કેટલી?
a)
3
b)
4
c)
6
d)
5
5.
સંખ્યા પંક્તિ 549746 માં 7 નાં અંકની સ્થૂળકિંમત કેટલી થાય?
a)
4
b)
6
c)
9
d)
7
6.
સંખ્યા શબ્દ 454963 માં દસ હજારનાં સ્થાનમાં રહેલ અંકની પોતાની કિંમત કેટલી થાય?
a)
9
b)
6
c)
5
d)
3
7.
78342 માં હજારના સ્થાનમાં રહેલ અંક કયો છે?
a)
3
b)
4
c)
7
d)
8
8.
સંખ્યા 45876 માં અંક 5 ની દાર્શનિક કિંમત કેટલી થાય?
a)
500
b)
5
c)
50000
d)
5000
9.
97523 સંખ્યામાં સૌથી વધુ અંક કિંમત કોની છે?
a)
9
b)
7
c)
5
d)
3
10.
સંખ્યા શબ્દ 454963 માં હજારનાં સ્થાનમાં રહેલ અંકની પોતાની કિંમત કેટલી થાય?
a)
9
b)
4
c)
5
d)
3
Reset
