WorksheetsK.k. dholakiyaschool
Total questions: 15
Worksheet time: 8mins
ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે?
પ્રાણી માટે
પંખી માટે
ગાય માટે
પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે?
ઠીબની
કૂવા ની
હવાડો ની
ચબૂતરા માં શું નાખવામા આવે છે?
કાચ
ચોકલેટ
ચણ
' પર્વત તારા ' કાવ્યના કવિ કોણ છે?
સુરેશ દલાલ
રમેશ પારેખ
સુન્દરમ
કવિ કોને ભગવાનની આંખ ગણે છે?
તળાવ ને
સાગર ને
સરોવર ને
કવિએ જીવન માટે ક્યો શબ્દ પ્રયોજ્યો છે?
આંખ
હોડી
દરિયો
'મહેનતનો રોટલો' પાઠનો પ્રકાર જણાવો.
હાસ્ય વાર્તા
ચિત્ર પાઠ
બોધકથા
સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધાં?
દોઢ
બે
ચાર
એક
મોચી ભગત નવાં ઓજારો ક્યારે વસાવી શક્યા?
ચાર મહિને
બે મહિને
પાચ મહિને
બાર મહિને
આપેલ વાક્ય કોણ બોલે છે: " આ કાચી દુકાનને પાકી કરો."
સાધુ
મોચી
કવિ
લેખક
હું સામેની દુકાનેથી.......લઈ આવું.
મગ
સોનું
પરચૂરણ
મુદ્દત
આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો: ઓજાર
મૂલ્ય
હસ્ત
મનોરથ
સાધન
આપેલ શબ્દનો વિરોધી શબ્દ જણાવો: લાડ
ધિક્કાર
હેત
સોગાદ
પ્રેમ
આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો: ઘેર ઘેર ફરીને ભિક્ષા માગવી -
દાન
શીખામણ
માંધુકરી
પરચૂરણ
આપેલ રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો: વિશાળ દિલના હોવું -
ખરાબ હોવું
દુઃખી થવું
સુંદર હોવું
ઉદાર હોવું
