NEW
Font size
WorksheetsMatruchhaya Quiz-21
Total questions: 10
Worksheet time: 5mins
ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો?
રાજકુમારી અનંતા સિંગ
ઇન્દિરા ગાંધી
રાજકુમારી અમૃતકૌર
કમલા નહેરુ
કોના વર્ગમૂળનું ઘનમૂળ 2 છે?
8
16
64
36
1500 રૂપિયામાં જૂની સાયકલ ખરીદી તેના પર 300 રૂપિયા રીપેરીંગ ખર્ચ અને 2070 માં વેચી તો તેને કેટલા ટકા નફો થયો?
18
20
12
15
A good person........... cheats another person.
Often
Always
Sometimes
Never
ગાંધીજી ની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે ?
ગાંધીનગર
પોરબંદર
દાંડી
બારડોલી
60કીમી/કલાકની ઝડપે ગતિ કરતી ટ્રેનને 120 મીટર લાંબા પ્લેટફોર્મ પસાર કરતા 15 સેકન્ડ લાગે છે તો પ્લેટફોર્મ ની લંબાઈ શોધો.
120 મીટર
130 મીટર
150 મીટર
180 મીટર
પાંચ છોકરાઓ પૈકી રામ, એ મનુ કરતાં ઉંચો છે. પણ રવિ જેટલો ઉંચો નથી.. જાય એ દિલીપ કરતાં ઉંચો છે પણ મનુ કરતાં નીચો છે, તો સૌથી ઉંચો છોકરો કોણ છે?
રવિ
મનુ
રામ
જય
નીચે આપેલ શ્રેણીને પૂર્ણ કરો. 120,108,96,84,......
72
74
78
70
WHO શબ્દનો ઉપયોગ (એક અક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ) કરી કેટલા અંગ્રેજી અર્થપૂર્ણ શબ્દો બનાવી શકાય?
કોઈ નહી
એક
બે
ત્રણ
26મી જાન્યુઆરી, 2002ના રોજ શનિવાર હતો, તો ૩જી ઓકટોબર, 2002ના રોજ કયો વાર હશે?
ગુરૂવાર
શુક્રવાર
શનિવાર
રવિવાર
