NEW
Font size
Worksheets534 ધો7 ગણિત nmms
Total questions: 15
Worksheet time: 8mins
એક લંબચોરસ ની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 4 સેમી છે,તો તેની પરિમિતિ ........... સેમી છે.
81
10
20
18
એક લંબોરસ ની લંબાઈ 10 સેમી અને પહોળાઈ 6 સેમી છે, તો આ લંબચોરસ નું ક્ષેત્રફળ .......... ચો. સેમી છે.
16
30
60
32
એક ચોરસ ની પરિમિતિ 36 સેમી છે,તો આ ચોરસની બાજુની લંબાઈ ......... સેમી હોય.
18
12
9
6
એક લંબચોરસ ની પરિમિતિ 20સેમી છે.જો તેની લંબાઈ 6 સેમી હોય, તો પહોળાઇ .......... સેમી હોય.
14
7
4
5
એક ચોરસ નું ક્ષેત્રફળ 36 ચો.કિમી છે, તો ચોરસની બાજુની લંબાઈ........સેમી હોય.
9
6
8
12
એક લંબચોરસ નું ક્ષેત્રફળ 56 ચો.કિમી છે,જો તેની લંબાઈ 8 સેમી હોય, તો પહોળાઇ .......... સેમી હોય.
6
7
8
9
એકબીજાને અડકીને દીવાસળીથી બનાવેલા બે ચોરસ મા ......... દીવાસળી હોય.
7
6
5
8
એકબીજાને અડકીને દીવાસળીથી બનેલા ત્રણ ત્રિકોણમાં ......... દીવાસળી હોય.
5
6
7
9
એકબીજાને અડકીને દીવાસળીથી બનાવેલા ચાર ત્રિકોણમાં ......... દીવાસળી હોય.
8
7
6
9
એકબીજાને અડકીને દીવાસળી થી બનાવેલા ચાર ચોરસમાં .......... દીવાસળી હોય.
7
8
10
12
X ના ત્રણ ઘણામાં 5 ઉમેરતા ની અભિવ્યક્તિ .......... છે.
5x + 3
3 x / 5
X × (3+5)
3x + 5
2 × - 3 = 11 સમીકરણ નો ઉકેલ X =........છે.
7
6
5
4
4 × - 3 = 17 સમીકરણ નો ઉકેલ X =.......... છે.
7 / 2
5
4
3
42 પૈસા અને 35 પૈસા નો ગુણોત્તર......... છે.
8 : 7
6 : 7
6 : 5
7 : 5
15 લીટર અને 20 લીટર નો ગુણોત્તર ......... છે.
3 : 4
5 : 8
1 : 2
3 : 5
