wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PSE EXAM

Total questions: 10

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ધમાચકડી કવિતાના કવિ કોણ છે?

a)

કૃષ્ણ દવે

b)

નીતા રમૈયા

c)

નરોતમ વાળંદ

d)

જયંત શુકલ

2.

નર્મદા મૈયા પાઠ ના લેખક કોણ છે?

a)

રમણલાલ સોની

b)

મહાત્મા ગાંધી

c)

વિક્રમ

d)

ઈશ્વર પરમાર

3.

અલ્લક દલ્લક કવિતા નો પ્રકાર જણાવો?

a)

લોકગીત

b)

ઊમિઁગીત

c)

ભક્તિ ગીત

d)

પ્રકૃતિ ગીત

4.

ભારતરત્ન ડૉ આંબેડકર પાઠ નો પ્રકાર જણાવો?

a)

ચિત્રપાઠ

b)

લોકકથા

c)

જીવન ચરિત્ર

d)

વાર્તા

5.

દુંદાળા શબ્દ નો અર્થ શું થાય?

a)

મોટું માટલું

b)

ખાંડવાળા

c)

ફાંદવાળા

d)

મોટી ફાંદવાળા

6.

લોથપોથ શબ્દ નો અર્થ જણાવો?

a)

નવાઈ પમાડે તેવું

b)

તદ્દન થાકી જવું

c)

લાડવા પાડવો

d)

લોટા નો મોટો ઢગલો

7.

લવારૂ કોના બચ્ચાને કહેવાય?

a)

ઘેટુ

b)

બકરી

c)

ઊંટ

d)

ઘોડો

8.

ભભુત નો અથઁ શું થાય?

a)

રાખ

b)

ભસ્મ

c)

અ અને બ

d)

ભગવાધારી

9.

ત્રિનેત્ર શબ્દ નો અર્થ જણાવો?

a)

નેત્ર વગરનો

b)

નેત્ર વાળો

c)

ત્રણ નેત્ર વાળો

d)

ઉપર માંથી એક પણ નહીં

10.

"વાધ" શબ્દનો અર્થ જણાવો.

a)

એક જંગલી પ્રાણી

b)

ચામડા ની દોરી

c)

ગાયોનું ધણ

d)

વાધ