NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarati Chapter-6 નર્મદામૈયા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નર્મદા નુ બીજુ નામ સુ છે?
a)
રેવા
b)
કાવેરી
c)
યમુના
d)
ગંગા
2.
રેવા નો મતલબ સુ છે?
a)
ઉચદતી
b)
કુદનારી
c)
એક પન નહીં
3.
નર્મદા ક્યા પ્રદેશમાથી નિકલે છે?
a)
ગુજરાત માથી
b)
મહારાષ્ટ્ર માથી
c)
મધ્યપ્રદેશ માથી
d)
હિમાલય માથી
4.
'નર્મદમૈયા' પાઠના લેખક કોન છે?
a)
રમણ પાઠક
b)
રમણલાલ સોની
c)
રમણલાલ જોશી
d)
કાકા કાલેલકર
5.
'નર્મદમૈયા' પાઠના લેખક કોન છે?
a)
રમણ પાઠક
b)
રમણલાલ સોની
c)
રમણલાલ જોશી
d)
કાકા કાલેલકર
6.
શબ્દકોષના ક્રમમા ગોથવો
નર્મદા, પ્રવાસ, પંખી, ઉતર, કવિ, મુખ્ય, સુંદર,
a)
ઉતર, પંખી, કવિ, મુખ્ય, નર્મદા, પ્રવાસ, સુંદર
b)
ઉતર, કવિ, નર્મદા, પ્રવાસ, પંખી , મુખ્ય, સુંદર
7.
પૂર્વ નો વિલોમ લખો
a)
કદ્રૂપ
b)
નિરાશા
c)
પશ્ચિમ
d)
શુભ
8.
ગૌરીશંકર મંદિરને કેતલા પગથિયા છે?
a)
101
b)
105
c)
110
d)
108
9.
જોડણી સુધારો
સેનિક
a)
સૈનિક
b)
સાનિક
c)
શિનિક
10.
રૂધિપ્રયોગ આપો
સ્વપ્ન ફરવુ
a)
ઇચ્છા પુરી થવી
b)
સુઇ જાવુ
c)
કાળ ના ગામવુ
Reset
