wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS સમસબંધ ભાગ - ૨

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સમસબંધ શબ્દ શોધો.

ભારતનો સંબંધ હૉકી સાથે છે તો ચિનનો સંબંધ શેની સાથે છે ?

a)

ટેબલટેનિસ

b)

જૂડો

2.

સમસબંધ શબ્દ શોધો.

ભારત : અશોક સ્તંભ : : ડેનમાર્ક ?

a)

પવન ચક્કી

b)

ડેરી

3.

સમસબંધ શબ્દ શોધો.

રોક ગાર્ડન : ચંડીગઢ : : શાલીમાર બાગ : ?

a)

મૈસુર

b)

શ્રીનગર

4.

સમસબંધ શબ્દ શોધો.

અમેરિકા : બેઝબોલ : :જાપાન : ?

a)

ટેબલટેનિસ

b)

જૂડો

5.

સમસબંધ શબ્દ શોધો.

રેનગેજ : વર્ષા : : એમીટર : ?

a)

વિદ્યુત પ્રવાહ

b)

વાયુનું દબાણ

6.

સમસબંધ શબ્દ શોધો.

લાલ કિલ્લો : દિલ્હી : : એફિલ ટાવર : ?

a)

પેરિસ

b)

ન્યૂયોર્ક

7.

સમસબંધ શબ્દ શોધો.

કાર્ય : જુલ : : બળ : ?

a)

ન્યુટન

b)

મીટર

8.

સમસબંધ શબ્દ શોધો.

સ્પેક્ટરો મીટર : પ્રકાશની તરંગ લંબાઈ : : હાઈગ્રોમીટર : ?

a)

આદ્રતા

b)

તાપમાન

9.

સમસબંધ શબ્દ શોધો.

ન્યુરોલોજી : જ્ઞાનતંતુ : : ડર્મેટોલોજી: ?

a)

ચામડી

b)

હદય

10.

સમસબંધ શબ્દ શોધો.

શિક્ષક : વર્ગ : : નાવિક : ?

a)

વહાણ

b)

નદી

11.

સમસબંધ શબ્દ શોધો.

અમ્પાયર : પીચ : : સુથાર : ?

a)

કોઢ

b)

સાઈડ

12.

સમસબંધ શબ્દ શોધો.

અવાજ : ડેસીબલ : : દબાણ : ?

a)

પાસ્કલ

b)

જુલ

13.

સમસબંધ શબ્દ શોધો.

ક્રિમિનોલોજી : અપરાધ : : ઓરનીથોલોજી: ?

a)

પક્ષીઓ

b)

જંતુઓ

14.

સમસબંધ શબ્દ શોધો.

નિર્માતા : ફિલ્મ : : નાટ્યકાર : ?

a)

નાટક

b)

અભિનય

15.

સમસબંધ શબ્દ શોધો.

સુથાર : ફર્નિચર : : કડિયો : ?

a)

રેતી

b)

ચણતર