wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સંસ્કૃત ધોરણ -7 OTR 2

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

કવિ કઈ માતાને પ્રણામ કરે છે ?

a)

જગતમાતાને

b)

દેવવાણી રૂપી માતાને

c)

સંસ્કૃત બોલનારી માતાને

d)

સંસ્કૃતિ માતાને

2.

કવિ દીવાની જ્યોતને શું કરવા પ્રાર્થે છે ?

a)

શત્રુ બુદ્ધિ મેળવવા

b)

રૂપ સૌંદર્ય માટે

c)

શુભ અને કલ્યાણ કરવા

d)

અંધારું દૂર કરવા

3.

' अहम् 'નો શો અર્થ થાય ?

a)

આપણે

b)

હું

c)

સાથે

d)

અભિમાન

4.

' कन्दुकः ' નો અર્થ શું થાય ?

a)

કાંદા

b)

દડો

c)

કંદોરો

d)

કંદમૂળ

5.

' मेघो वर्षति ' પદ્યમાં કઈ ઋતુનું વર્ણન થયું છે ?

a)

વસંત

b)

પાનખર

c)

ગ્રીષ્મ

d)

વર્ષા

6.

कृषिक: हलं कुत्र नयति ?

a)

क्षेत्रं नयति

b)

गोष्ठम् नयति

c)

स्वस्थानं नयति

d)

कूपं नयति

7.

कः क्षेत्रे बीजं वपति ?

a)

वृषभः

b)

मेघः

c)

जलम्

d)

कृशिक :

8.

વરસાદ વરસવાથી કોણ સંતુષ્ટ થાય છે ?

a)

બળદ

b)

વાદળ

c)

હળ

d)

ખેડૂત

9.

' પંખા ' નો સંસ્કૃત શબ્દ ઓળખો.

a)

पर्णम्

b)

व्यजनम्

c)

फेनकम्

d)

अर्गलम्

10.

पक्षी कुत्र गच्छति ?

a)

गृहम्

b)

आकाशे

c)

वृक्षम्

d)

ऋषिम्

11.

વૃક્ષ નીચે ક્યા ઋષિ છે ?

a)

ચરક

b)

વેદવ્યાસ

c)

વાગ્ભટ

d)

અત્રિ

12.

' हितभुक् ' એટલે શું ?

a)

માપસરનું ભોજન કરનાર

b)

વધુ ભોજન કરનાર

c)

હિતકારી ભોજન કરનાર

d)

ઋતુ પ્રમાણે ભોજન karnar

13.

पक्षी वनं गत्वा कुत्र उपविशति ?

a)

शाखायां

b)

वैधर्षे: समीपे

c)

वृक्षे

d)

वृक्षस्य अधः

14.

' આકાશ ' માટેનો સંસ્કૃત શબ્દ આપો.

a)

अम्भः

b)

गगन :

c)

मेघः

d)

वसुधा

15.

નીચે આપેલા શબ્દોમાંથી ' वैधर्षि: ' જેવો શબ્દ શોધીને લખો.

a)

देवांगी

b)

देवशी

c)

पितृ

d)

देवर्षिः