Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

126 સાચી જોડણી ગુજરાતી

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ 'ઇ' હોય છે.■

【સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.】

a)

અધિક

b)

અધીક

2.

આંશિક

b)

આંશીક

3.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ 'ઇ' હોય છે.■

【સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.】

a)

કાલ્પનિક

b)

કાલ્પનીક

4.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ 'ઇ' હોય છે.■

【સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.】

a)

કૌશિક

b)

કૌશીક

5.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ 'ઇ' હોય છે.■

【સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.】

a)

સ્મરણિકા

b)

સ્મરણીકા

6.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ 'ઇ' હોય છે.■

【સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.】

a)

ચંદ્રિકા

b)

ચન્દ્રીકા

7.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ 'ઇ' હોય છે.■

【સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.】

a)

અનુક્રમણિકા

b)

અનુક્રમણીકા

8.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ 'ઇ' હોય છે.■

【સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.】

a)

શૈક્ષણિક

b)

શૈક્ષણીક

9.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ 'ઇ' હોય છે.■

【સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.】

a)

વૈતનિક

b)

વૈતનીક

10.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ 'ઇ' હોય છે.■

【સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.】

a)

ભૌતિક

b)

ભૌતીક

11.

★ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ ઇ હોય છે.(અપવાદ:- રમણીક,બીક,નજીક,બારીક જેવા તદભવ શબ્દો)

■ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

અર્ચિત

b)

અરચીત

12.

અંકિત

b)

અંકીત

13.

ઉદિત

b)

ઉદીત

14.

કુપિત

b)

કુપીત

15.

ગ્રસિત

b)

ગ્રસીત

16.

નમીત

b)

નમિત

17.

પ્રેષિત

b)

પ્રેશીત

18.

★ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ ઇ હોય છે.(અપવાદ:- રમણીક,બીક,નજીક,બારીક જેવા તદભવ શબ્દો)

■ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

વર્જિત

b)

વર્જીત

19.

વિદારીત

b)

વિદારિત

20.

★ શબ્દ અંતે લાગતા પ્રત્યયો 'ઇક', 'ઇકા', 'ઇત', 'ઇતા' માં હ્રસ્વ ઇ હોય છે.(અપવાદ:- રમણીક,બીક,નજીક,બારીક જેવા તદભવ શબ્દો)

■ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

ઊર્જસ્વિતા

b)

ઉર્જસ્વીતા