wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી ધોરણ - 7 ટેસ્ટ 1

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

' મેળામાં ' પાઠમાં કેટલી દુકાનો છે ?

a)

એક

b)

ત્રણ

c)

બે

d)

એકપણ નહીં

2.

દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે ?

a)

રમકડું

b)

ડુગડુગી

c)

લાકડી

d)

ફુગ્ગો

3.

' આજની ઘડી રળિયામણી ' કાવ્યમાં કોના આવ્યાની વધામણી છે ?

a)

સખી

b)

રાધા

c)

વહાલાજી

d)

ગોપી

4.

વાંસમાંથી વહાલાજી માટે શું બનાવવાનું છે ?

a)

મંડપ

b)

વાંસળી

c)

હીંચકો

d)

પંખો

5.

તરિયાતોરણમાં કયા વૃક્ષનાં પાનનો સમાવેશ થતો નથી ?

a)

આસોપાલવ

b)

આંબો

c)

નાળિયેર

d)

કેળ

6.

' મેળામાં ' પાઠમાં આપેલી રમકડાંની દુકાનનું નામ જણાવો.

a)

પરમ

b)

પ્રણામ

c)

સોનું

d)

હર્ષ

7.

' આજની ઘડી રળિયામણી ' કાવ્યમાં ' પાણી ' માટે કયો શબ્દ વપરાયો છે ?

a)

નીર

b)

વારિ

c)

ઉદક

d)

જળ

8.

સખી કેવા વાંસ વઢાવવાનું કહે છે ?

a)

ઊંચા

b)

સૂકા

c)

આલાલીલા

d)

લીલા

9.

' સખી આજની ઘડી રળિયામણી ' કાવ્યનો પ્રકાર જણાવો.

a)

ઊર્મિગીત

b)

ભક્તિગીત

c)

પ્રાર્થનાગીત

d)

ગરબી

10.

' આજની ઘડી રળિયામણી ' કાવ્યમાં ગંગા - જમુનાનું નીર શા માટે મંગાવવામાં આવ્યું છે ?

a)

ચોકમાં છાંટવા

b)

ભગવાનના સ્નાન માટે

c)

ભગવાનના પગ ધોવા માટે

d)

પીવા માટે

11.

' ઘડી ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

ક્ષણ

b)

ઘડિયાળ

c)

સમય

d)

એકપણ નહીં

12.

મદારી શું વગાડે છે ?

a)

ઢોલ

b)

ડુગડુગી

c)

વાંસળી

d)

તબલાં

13.

ભગવાન શ્રીકૃષ્ણ કોની જેમ મલપતી ચાલે આવી રહ્યા છે ?

a)

હાથીની જેમ

b)

ઘોડાની જેમ

c)

સિંહની જેમ

d)

હરણની જેમ

14.

' જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી ' શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

a)

સત્યવતી

b)

સતી

c)

સોહાગણ

d)

વિધવા

15.

' અતિ ' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

a)

અલ્પ

b)

વધારે

c)

થોડું

d)

A અને B બંને